Shree Baliyadev Highschool,Por
Shree Baliyadev Highschool Por | Facility

સુવિધાઓ

શાળાનું મકાન :

  • શ્રી બળિયાદેવ કેળવણી મંડળની પોતાની માલીકીનું કંમ્પાઉન્ડ વોલ સાથે શાળા માટેનું અદ્યતન મકાન છે.

શાળામાં ફર્નીચર :

  • શાળાના અદ્યતન મકાનમાં બે બેઠકની તેમજ ત્રણ બેઠકની પાટલીઓ, ખુરશી ટેબલ, સ્ટુલ, કબાટ, ઘોડા, ઘંટ, બ્લેક બોર્ડ, ઘડીયાળ જેવી જરૂરિયાત વાળા સાધનોથી સુસજ્જ છે.

આરોગ્ય વિષયક સુવિધાઓ :

  • શાળાનું હવા ઉજાસ વાળું અદ્યતન મકાન છે.
  • પંખા-બત્તીઓ મકાનમાં છે.
  • શાળામાં પ્રાથમિક સારવાર પેટી છે.

શાળામાં પાણી સાધન :

  • પાણીની ઓવર હેડ ટાંકીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
  • શાળાનાવિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે પીવાના પાણીની અલગ વ્યવસ્થા છે.

શાળામાં શૈક્ષણિક સાધનો :

  • વિજ્ઞાન :ચાટર્સ, વિવિધ મોડેલ, પ્રયોગ સેટ, બુલેટીન બોર્ડ, તાપમાન માપક ઓવર હેડ પ્રોજેકટર, ટ્રાન્સફરેન્સી સ્લાઈડ, સંયુકત સુક્ષ્મદર્શક યંત્ર જેવા વિવિધ સાધનો છે.
  • સમાજવિદ્યા :  ચાટર્સ, વિવિધ મોડેલ, નકશા, ટ્રાન્સફરેન્સી સ્લાઈડ, જેવા વિવિધ સાધનો છે.
  • ચિત્રકામ :ચાટર્સ, વિવિધ મોડેલ જેવા વિવિધ સાધનો છે.
  • ગુજરાતી/હિન્દી/અંગ્રેજી : ચાટર્સ જેવા વિવિધ સાધનો છે.
  • શાળામાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો : ઓવર હેડ પ્રોજેકટર, રેડિયો, ટેપરેકોર્ડર, એમ્પ્લીફાયર, સ્પિકર નાના-મોટા.

વ્યાયામ વિષયક સાધનો :

  • કેરમ બોર્ડ, લેજીમ, ડંબેલ્સ, બરછી,ચક્ર, લોખંડનો ગોળો, વોલીબોલ, વજન કાંટો, ઊંચાઈ સ્ટેન્ડ, ફૂલ રેકેટ, ક્રિકેટના સાધનો, દોરડા કૂદ વિગેરે વ્યાયામને લગતાં સાધનોથી સજજ છે.