Shree Baliyadev Highschool,Por
Shree Baliyadev Highschool Por | Documents

પત્રકો

રજાઓની યાદી (શૈક્ષણિક વર્ષ ૨૦૦૯-૧૦)

અં. નં રજાનું નામ તારીખ વાર કુલ
૧. રક્ષાબંધન ૦૫/૦૮/૦૯ બુધવાર
૨. જન્માષ્ટમી ૧૪/૦૮/૦૯ શુક્રવાર
૩. સ્વાતંત્ર્ય દિવસ ૧૫/૦૮/૦૯ શનિવાર
૪. પારસી નૂતન વર્ષ (પતેતી) ૧૯/૦૮/૦૯ બુધવાર
૫. રમઝાન ઈદ ૨૧/૦૯/૦૯ સોમવાર
૬. દશેરા ૨૮/૦૯/૦૯ સોમવાર
૭. મહાત્મા ગાંધીજયંતિ ૦૨/૧0/૦૯ શુક્રવાર
૮. દિવાળી વેકેશન ૧૫/૧૦/૦૯ થી ૦૪/૧૧/૦૯ ગુરૂવાર થી બુધવાર ૨૧
૯. બકરી ઈદ ૨૮/૧૧/૦૯ શનિવાર
૧૦. નાતાલ ૨૫/૧૨/૦૯ શુક્રવાર
૧૧. મહોરમ ૨૮/૧૨/૦૯ સોમવાર
૧૨. મકરસંક્રાન્તિ (ઉતરાયણ ) ૧૪/૦૧/૧૦ ગુરૂવાર
૧૩. પ્રજાસત્તાક દિન ૧૪/૦૧/૧૦ મંગળવાર
૧૪. મહાશિવરાત્રી ૧૨/૦૨/૧૦ શુક્રવાર
૧૫. ઈદે મિલાદ ૨૭/૦૨/૧૦ શનિવાર
૧૬. ધૂળેટી ૦૧/૦૩/૧૦ સોમવાર
૧૭. ચેટીચાંદ ૧૭/૦૩/૧૦ બુધવાર
૧૮. રામનવમી ૨૪/૦3/૧૦ બુધવાર
૧૯. મહાવીર જયંતિ ૨૭/૦૩/૧૦ શનિવાર
૨૦. ગુડ ફ્રાઈડે ૦૯/૦૪/૧૦ શુક્રવાર
૨૧. ડૉ.આંબેડકર જયંતિ ૧૪/૦૪/૧૦ બુધવાર
૨૨. ઉનાળુ વેકેશન ૧૦/૦૫/૧૦ થી ૧૩/૦6/૧0 સોમવાર થી સોમવાર ૩૫
  રજાઓ સ્થાનિક રજાઓ કુલ રજાઓ     ૭૬  +    ૦૪
        ૮૦

અગત્યના દિવસો

૧૨ મી જાન્યુ.  યુવક દિન
૧૫ મી જાન્યુ   સેના દિન
૨૬ મી જાન્યુ   પ્રજાસતાક દિન
૩૦ મી જાન્યુ  શહીદદિન
૨ જી ફેબ્રુ. વિશ્વ જલપ્લાવિત દિન
૨૮ મી ફેબ્રુ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન
૨૧ મી માર્ચ વિશ્વવન દિન
૨૭ મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિન
૧૦ ‏‏‏‏‏‏‏‏‏૭મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન
૧૧ ૧૮મી એપ્રિલ વિશ્વ વારસા દિન
૧૨ ૨૨મી એપ્રિલ પૃથ્વી દિન ‏‏
૧૩ ૧ લી મે મજૂરી દિન/ ગુ.રાજય સ્થાપના દિન
૧૪ ૩ જી મે આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ
૧૫ ૮ મી  મે રેડક્રોસ દિન
૧૬ ૧૭ મી મે વિશ્વ સંચાર દિન
૧૭ ૩૧ મી  મે તમાકુ નિષેધ દિન
૧૮ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિન
૧૯‏ ૧૨ મીજૂલાઈ વિશ્વ વસ્તી દિન
૨૦ ૬ઠ્ઠી ઓગષ્ટ હિરોશીમા દિન
૨૧ ૯મી ઓગષ્ટ ભારત છોડો ચળવળ દિન.
૨૨ ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસ
૨3 ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન
૨૪ ૮ મી સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિન
૨૫ ૧૪ મી સપ્ટેમ્બર હિન્દી દિન
૨૬ ૧૬ મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન
૨૭ ૨૭ મી સપ્ટેમ્બર             વિશ્વ પર્યટન દિન              
૨૮ ૨૭ મી સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિન
૨૮ ૨ થી ૯ ઓકટોબર વન પ્રાણી સત્પાહ
૨૯ ૨ જી ઓકટોબર ગાંધી જયંતિ
૩૦  ૪ઓકટોબર વિશ્વ પ્રાણી દિવસ
૩૧  ૫ ઓકટોબર વિશ્વ હેલિરેટ દિન
૩૨  ૮ઓકટોબર હવાઈદિન
૩૩  ૯ઓકટોબર વિશ્વ પોસ્ટ ઓફિસ દિન
૩૪ ૧૬ ઓકટોબર વિશ્વ અન્નદિન
૩૫ ૨૩ ઓકટોબર યુ.કે.એન.માનવ હક્કપત્ર દિન
૩૬ ૩૦ ઓકટોબર વિશ્વ બચત દિન
૩૭ ૧ લી નવેમ્બર વિશ્વ પરિસર દિન
૩૮ ૧૪ મી નવેમ્બર બાળ દિન
૩૯   ૧ લી ડીસેમ્બર વિશ્વ એઈડ્સ દિન
૪૦ ૩ જી ડીસેમ્બર વિશ્વ સંરક્ષણ દિન
૪૧ ૪ થી ડીસેમ્બર નૌ સેના દિન
૪૦ ૭ મી ડીસેમ્બર ધ્વજ દિન (ઝંડા દિન)
૪૧ ૧૦ મીડીસેમ્બર માનવ અધિકાર દિન
૪૨ ૧૪ મી ડીસેમ્બર‏ રાષ્ટ્રીય ઊજા સંરક્ષણ દિન
૪૪ ૨૩ મી ડીસેમ્બર કિસાન દિન
૪૩ ૨૫ મી ડીસેમ્બર નાતાલ
૪૫ ૨૬ મી ડીસેમ્બર બોકસીંગ ડે
૪૬ ૨૯ મી ડીસેમ્બર વિશ્વ જેવિકતા દિન